દહીં પાપડ નું શાક

Bela Doshi @cook_27660230
દહીં પાપડ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મુકી તેમાં રાઈ અને જીરું હીંગ,લીમડા ના પાન,લીલું મરચું ઉમેરો વઘાર થાય એટલે તેમાં ડુંગળી ઉમેરી સાંતળો, આદુ,લસણ ની પેસ્ટ ઉમેરો એને સાંતળો, હવે હળદર, લાલ મરચું, ઘાણા પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો.
- 2
હવે પાણી ઉમેરો,દહીં ઉમેરી ઝડપથી હલાવો 2/3 મિનિટ માટે થવા દો. તેમાં પાપડ ના થોડા મોટા ટુકડા ઉમેરો બરાબર મિક્સ કરો હવે ગરમ મસાલો, કસુરીમેથી, મીઠું અને લીલા ધાણા ઉમેરો. બરાબર મિક્સ કરો.
- 3
તૈયાર છે દહીં પાપડ નું શાક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291702



ટિપ્પણીઓ (5)