રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં ચટણી માટે ની બધી સામગ્રી વારા ફરતી સેકી લેવી.
- 2
પછી બધુ પીસી મિક્સ કરી તેમાં કાશ્મીરી મરચુ પાઉડર એડ કરી રેડી કરી લેવી.
- 3
ખજુર આંબલી ની ચટણી ને ગ્રીન ચટણી એ પણ રેડી કરી લેવી ને બટેકા બાફી તેની છાલ ઉતારી અધકચરા મેસ કરી લેવા.
- 4
હવે લસણ આદુ મરચા ની અધકચરી પેસ્ટ રેડી કરી લેવી. ને તેલ મા રાઈ નો વઘાર કરી લીમડો ને આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરી સસડે એટ્લે બટેકા નો માવો એડ કરી તેમાં મસાલા ને લીંબૂ નો રસ એડ કરી રેડી કરી લેવો.
- 5
હવે તેના ગોળા વાળી રેડી કરી લેવા ને લોટ પણ દોય લેવો.
- 6
હવે લોટ મા ડીપ કરી બધા વડા રેડી કરી લેવા.
- 7
હવે પાઉં મા વચ્ચે રેડ ચટણી લગાવી તેમાં વડા રાખી મિર્ચી ભજીયા ને ખજુર આંબલી ની ચટણી ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
આ રિતે રેડી છે આપના મહારાષ્ટ્રીય ફેમસ વડાપાઉં.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284028

























ટિપ્પણીઓ (4)