#JR1
ચોખાના લોટમાં ચણાનો લોટ મીઠું આદું-મરચાં તલ અજમો અને મલાઈ ઉમેરીને મિક્સ કરવું
જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો
તૈયાર કરેલ મિશ્રણને સંચામાં ભરી ચકરી પાડવી
તેલ ગરમ કરી ધીમા તાપે ચકરી તળવી
બધી ચકરી પાડી ઠંડી થાય એટલે એરટાઇટ ડબામાં સ્ટોર કરવી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ