શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ - મગ દાળ (પીળી)
  2. વાટકી:- પીળી મગ દાળ ‌લોટ
  3. ૧/૨ વાટકી - ચણા નો લોટ
  4. ૩ ચમચી- આદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચી- મીઠું
  6. ૧/૪ ટીસ્પૂન અજમો
  7. ૧/૨ ચમચી- બેંકીંગ સોડા
  8. ૧/૪ ટીસ્પૂન બેંકીંગ પાઉડર
  9. જરૂર મુજબ પાણી
  10. ૧ ચમચી‌- નવશેકું તેલ
  11. તળવા માટે તેલ -જરુર મુજબ
  12. સર્વ કરવા- ડુંગળી સ્લાઈઝ
  13. ૨-૩ - મોળા મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને પલાળી લો,ત્યારબાદ ચારથી પાંચ કલાક બાદ તેને મિક્સરમાં પીસી લેવી,પછી તેમાં થોડો મગનો લોટ, ચણાનો લોટ ઉમેરી અને આથો તૈયાર કરો.

  2. 2

    ૧ કલાક બાદ તેમાં મીઠું,અજમો, સૂકા ધાણા,કસૂરી મેથી, બેંકીંગ સોડા, બેંકીંગ પાઉડર,હળદર, હીંગ, મરચું પાઉડર ઉમેરી બીટર વડે / હાથે થી એક સાઈડ માં જ મીકસ‌ કરો,પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં મગદાળ વડા તળી લો.

  3. 3

    પછી ગરમાગરમ સર્વ કરો અને સાથે ડુંગળી સ્લાઈઝ, મરચાં સાથે આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes