મુંબઈ પાવભાજી

મુંબઈપાવભાજી
#RB2 #Week2
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજી
મુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે .
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી
#RB2 #Week2
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજી
મુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ, બટર, હીંગ, જીરૂ નાખી, કાંદા, આદુ, લસણ ની પેસ્ટ નાખી સાંતળો. ટામેટાં નાખી ચડવા દો. કેપ્સીકમ, વટાણા, બીટ નાખી મીક્સ કરો. મેશર થી દબાવી એકરસ કરો.
- 2
મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, પાવભાજી મસાલો, લાલ મરચાં ની પેસ્ટ નાખી, મીક્સ કરી, જરૂરિયાત મુજબ પાણી નાખી, એકરસ થાય એટલે બટાકા નાખી, મેશર થી દબાવી ને ભાજી ને હલાવો. લીંબુ નો રસ, કોથમીર નાખો. સ્વાદિષ્ટ મુંબઈ પાવભાજી તૈયાર છે.
- 3
તવા ઉપર બટર લગાવી, પાવ માં વચ્ચે થી કાપ મારી, બધી બાજુએ થી બટર માં શેકી લો. સર્વીંગ ડીશ માં ગરમાગરમ પાવભાજી એકસ્ટ્રા બટર, કોથમીર, કાંદા, લીંબુ સાથે સર્વ કરો.
- 4
#LoveToCook, #ServeWithLove
#ManishaPUREVEGTreasure
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
પંજાબી મુંગ મસાલા
પંજાબી મુંગ મસાલા#RB3#Week3#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapપંજાબી મુંગ મસાલા -- હું મારા પપ્પા ને ડેડીકેટ કરૂં છું . મારા ઘરમાં બધાં ને ખૂબજ પસંદ છે . ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી(paubhaji recipe in Gujarati)
#RB2 પાવભાજી એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે.ભાજી તેનાં વિશિષ્ટ સ્વાદ ને કારણે ઘણી પ્રિય છે.આ વાનગી ખૂબજ ઝડપ થી બનતી હોવાંથી ખૂબજ લોકપ્રિય છે.તેને પાવ ને બદલે મલ્ટી ગ્રેન બ્રેડ સાથે સર્વ કરી છે.અન્ય ચાટ કરતાં તેને ગરમાગરમ પિરસાય છે.મારા સાસુ ને ડેડી કેટ કરું છું તેમની પ્રિય છે. Bina Mithani -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા#લાલ_તાંદલજો_ભાજી #લાલ_માઠ_ની_ભાજી#દાલ_વડા#RB8 #Week8 #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા --- ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક લાલ તાંદલજા ની ભાજી નાખી ને હું દાલ વડા બનાવું છું .ચણા ની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે અને લાલ તાંદળજો હીમોગ્લોબીન વધારનાર હોય છે . મારા ઘર માં એ બધાં ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
પાવભાજી સ્ટફ્ડ પરાઠા (Pavbhaji Stuff Paratha Recipe In Gujarati)
પાવભાજી સ્ટફ્ડ પરાઠા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#તવા #પરાઠા_રેસીપીસ #પાવભાજી_સ્ટફ્ડ_પરાઠા#લેફ્ટઓવર #વધેલી#Leftover #Pavbhaji_Stuffed_Paratha#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeએકવાર મારા ઘરે પાવભાજી વધી હતી . બીજા દિવસે પાવ નહોતા ખાવા તો મેં ઘઉં ના લોટ માં ભાજી નું મિશ્રણ, પરોઠા માં ભરી , પાવભાજી પરોઠા બનાવ્યા. ઘરમાં બધાં ને ખૂબ જ ભાવ્યા. વધેલી પાવભાજી નાં પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં ઘઉં ના લોટ માંથી પરાઠા બનાવ્યા છે. મેંદા ના પરાઠા પણ બનાવી શકાય છે. Manisha Sampat -
પંજાબી ગ્રેવી મસાલા રીંગણા
પંજાબી ગ્રેવી મસાલા રીંગણા#RB7#Week7#મસાલા_રીંગણા#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeપંજાબી ગ્રેવી મસાલા રીંગણા -- ખૂબજ સ્વાદિષ્ટ બનતું રીંગણા નું શાક મારા ઘરમાં બધાં ને ભાવે છે . રોટલી, પૂરી, પરોઠા, નાન, કુલચા, સાદા ભાત સાથે પણ ખાવામાં ખૂબજ સરસ લાગે છે . Manisha Sampat -
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ (Mumbai Special Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ#ATW1#TheChefStory#Around_The_World #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ -- મુંબઈ માં સ્ટ્રીટ ફૂડ તરીકે કટલેટ નો સમાવેશ થઈ ગયો છે. હેલ્થ કોન્શીયસ લોકો સ્ટ્રીટ ફૂડ પણ હેલ્ધી ખાવાનું પસંદ કરતા થઈ ગયાં છે. ઓછા તેલ માં બનતું હેલ્ધી સ્ટ્રીટ ફૂડ પણ બનાવી શકાય,છે. સ્નેક્સ અને સ્ટાર્ટર , બંને માં સર્વ કરી શકાય એવી સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક કટલેટ બનાવવા માં ખૂબ જ સરસ છે. મારા ઘરમાં બધાં ને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
કચ્છી કડક પ્લેટ
કચ્છી કડક પ્લેટ#KRC #Kutchhi_Rajasthani_Receipes#RB15 #Week15#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge કચ્છી કડક પ્લેટ --- આ માંડવી શહેર - કચ્છ રાજ્ય ની મૂળ વાનગી છે . માંડવી મારું વતન છે . મૂળભૂત વર્ષો પહેલાં રતાળુ ( કચ્છી ભાષા ) - શકકરિયા નો ઉપયોગ કરીને, ગોળ આકાર નાં ભટર (કચ્છી ભાષા) - રાઉન્ડ ટોસ્ટ નાખી ને બનતી. હવે સમય જતાં બટાકા નાખી ને બનાવાય છે .મારા ઘર માં ખૂબ જ પસંદ છે . Manisha Sampat -
વડાપાઉં (Vada pav Recipe In Gujarati)
#વડાપાઉં #મુંબઈ_સ્પેશીયલ_વડા_પાવ #બટાટાવડા #બટાકાવડા #ઓલ_ટાઈમ_ફેવરીટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
કર્ડ કુકુમ્બર સેલેડ બોટ
કર્ડ કુકુમ્બર સેલેડ બોટ#RB5 #Week5 #Salad #SaladBoat#CurdCucumberSaladBoat#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકર્ડ કુકુમ્બર સેલેડ બોટ -- ઠંડુ કર્ડ સેલેડ ઊનાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે . મારા ઘરમાં બધાં ને અને મને પણ ખૂબજ પસંદ છે. કાકડી ની બોટ બનાવી ને મેં સર્વ કર્યું છે. ટામેટાં માં પણ સર્વ કરી શકાય છે. પરોઠા, થેપલાં , પુલાવ, બીરયાની સાથે ખૂબજ સરસ લાગે છે . Manisha Sampat -
પાવભાજી
પાવ ભાજી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે પાવભાજી મારા ઘરમાં બધાની ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#RB11 Amita Soni -
ઈડલી ચટણી સાંબાર
ઈડલી ચટણી સાંબાર#RB9#Week9#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeઈડલી ચટણી સાંબાર --- મારા ઘરે બધાં ને ખૂબજ પસંદ છે . સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે . Manisha Sampat -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
#CT#cookpadindia#cookpadgujratiમુંબઈ સરદાર સ્પેશ્યલ પાવભાજી ઈન માય સ્ટાઈલ.બાળકો ને અને મોટા ને બધા ને પાવભાજી તો બહુ જ ભાવે છે. એમાં પણ મુંબઈ ની પાવભાજી ....પછી તો પૂછવાનું j નહિ હે ને....પાવભાજી આ રીતે બનાવીએ તો એકદમ જ હેલ્થી બને છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે.એક વખત આ style થી બનાવશો ,પછી બીજી નહિ ભાવે. ટેક્સચર અને કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા જ.તો ચાલો.... Hema Kamdar -
કચ્છી દાબેલી મસાલા કોન (Kuchhi Dabeli Masala Cone Recipe In Gujarati)
#કચ્છીદાબેલીમસાલાકોન #કચ્છ_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડ#SF #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveસ્ટ્રીટ ફૂડ - દાબેલી કચ્છ - ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . જે ગોળ પાઉં માં મળે છે . જે ડબલ રોટી નાં નામે ઓળખાય છે .હવે તો ત્યાં પાઉં ની બદલે કોન માં દાબેલી મસાલો ભરી ને પણ ખવાય છે . Manisha Sampat -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટ#post 35પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખુબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. આજે મે મુંબઈ સ્ટાઇલ પાવભાજી ઘરે બનાવી છે, જે ગુજરાતી લોકો ની પણ એટલી જ પ્રિય છે, જેથી લોકો એને ખાવાનું ખુબ પસંદ કરે છે, પાવભાજી એ શાકના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક એવી ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે અને એ પણ બટરથી સેકેલા જેનાથી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે બટર ને પાવભાજીમાં ઉમેરો તો સ્વાદ કંઈક અલગ જ લાગે છે અને જો વરસાદ પડે તો ગરમ ખાવાની મોજ પડે છે મારા ઘરમાં તો બધાને ખુબ ભાવે છે. Jaina Shah -
-
ચીઝ પાવભાજી મસાલા આમલેટ
#flamequeens#ફ્યુઝનવીક આ આમલેટ ખૂબ જ સરસ લાગે છે.તમે જરુર થી બનાવજો. અહિ પાવભાજી સાથે ફ્યુઝન કયુઁ છે. Bhavna Desai
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
ટિપ્પણીઓ (6)