#PKS
બટેટાને છોલી તેની ચિપ્સ કાપી લેવી
તેલ ગરમ કરી તેને ક્રિસ્પી તળી લેવી
એક બાઉલમાં ઝીણું કાપેલું લસણ ચીલી ફ્લેક્સ મીઠું કોથમીર અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરો
તેમાં થોડું ગરમ તેલ ઉમેરી તૈયાર કરેલ ચિપ્સ ઉમેરી મિક્સ કરવું
તૈયાર છે ટેસ્ટી ચિપ્સ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ