સૌ પ્રથમ લોટ માં બધો મસાલો અને મોણ નાખી બરાબર મિક્સ કરવું પછી તેમાં વધેલા મગ નાખી જરૂર મુજબ પાણી નાખી પરાઠા થી સેજ ઢીલો લોટ બાંધવો
પછી તેના લુવા પાડી પાતળા ખાખરા વણવા.પછી રોટલી ની તવી ઉપર મીડિયામ તાપે ગુલાબી શેકવા.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ