સ્ટ્રોબેરી રાઇતું (Strawberry Raita Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 & 1/2 કપ દહીં
  2. 10-12 નંગસ્ટ્રોબેરી
  3. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  4. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  5. 1/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં અને ખાંડ લઈ બરોબર મિક્સ કરી લો. સ્ટ્રોબેરી ને ચોપર માં ચોપ કરી લેવી.

  2. 2

    દહીં માં ચોપ કરેલી સ્ટ્રોબેરી, સંચળ પાઉડર અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી ફ્રીજ માં ઠંડુ કરવા મુકવું.

  3. 3

    પછી તેને સ્ટ્રોબેરી ના પીસ અને ફુદીના ના પાન થી ગાર્નીશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (19)

Similar Recipes