કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai

બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ બટાકા
  • ૩ નંગકાંદા
  • ૩ નંગટામેટા
  • ૬-૭લસણની કળી
  • ૧નાનો ટુકડો આદુ
  • ૨લીલા મરચાં
  • ૩-૪લવિંગ
  • ૩-૪તજ
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • ૨ ચમચીધાણા પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીપંજાબી મસાલો
  • ૨ ચમચીકસૂરી મેથી
  • ૭-૮લીમડાના પાન
  • કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દો, તેલ ગરમ થઇ જાય એટલે તેમા, તજ, લવિંગ, લાંબા કાપેલા મરચાં, અને કળી લીમડાનો વઘાર કરો,ત્યાર બાદ તેમા ઝીણા સમારેલા કાંદા એડ કરી બરાબર સાતળી લો,

    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાંદા બરાબર ચળી જાય પછી તેમા હળદર,લાલ મરચુ, ધાણા પાઉડર, ગરમ મસાલો, પંજાબી મસાલો, આદુ લસણની પેસ્ટ એડ કરી બધા મસાલા બરાબર મિક્સ કરી લો, ત્યાર બાદ તેમા ઝીણા સમારેલા ટામેટાં એડ કરી ફરી થી સાતળી લો અને ટામેટા ને ચળવા દો

    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા બરાબર ચળી જાય એટલે તેમા ૧ ગ્લાસ પાણી એડ કરી દો, હવે તેમા બાફેલા બટાકા, કસૂરી મેથી અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી થવા દો

    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકાનું શાક થઈ જાય એટલે એક બાઉલ લઈ તેમા શાક કાઢી કોથમીર થી સજવી દો

    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો સવ કરવા માટે તૈયાર છે બટાકાનું રસાવાળુ શાક

    બટાકાનું રસાવાળુ શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર April 17, 2022 14:58
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sonal Modha
Sonal Modha @sonalmodha
June 02, 2022 09:57
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
  2. મગ ની દાળ શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
  3. ઓરિયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
  4. વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
  5. કડક મીઠી ચા (Kadak Mithi Tea Recipe In Gujarati)
  1. મેથી ના થેપલા
  2. સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake recipe in Gujarati)
  3. રોઝ મિલ્ક શેક (Rose Milkshake recipe in Gujarati)
  4. તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16165433
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close