કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બનાના પુડીગ 🍌
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બનાના પુડીગ 🍌 રેસીપી મુખ્ય ફોટો

બનાના પુડીગ 🍌

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#RB3

#RB3

વધુ વાંચો

બનાના પુડીગ 🍌

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#RB3

#RB3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 લોકો
  • 500મીલી દુધ
  • 2 ચમચીકસ્ટરડ પાઉડર
  • 6/7 નંગમેરી બિસ્કીટ
  • 2 નંગકેળા
  • 8/9 ચમચીખાંડ
  • ચોકલેટ સિરપ જરુર મુજબ
  • અમુલ ક્રીમ
  • ટુકડાબરફ ના
  • કીટકેટ ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક વાટકી મા ઠંડુ દૂધ લેવા નુ અને તેમા વેનીલા કસ્ટર્ડ પાઉડર બે ચમચી નાખી ને હલાવો ગાઠી ના પડે એનુ ઘ્યાન રાખવું

  2. 2

    હવે એક તપેલી મા દૂધ ગરમ કરો એક ઉભરો આવે પછી હલાવતા રહો થોડીવાર પછી તેમાં ખાંડ નાખી ને થોડીવાર હલાવો ત્યારબાદ કસ્ટર્ડ નુ મિશ્રણ ને નાખો અને ઘટ થાય એટલે ગેસ બંધ કરી ને ઠંડુ થવા દો

  3. 3

    મેરી બિસ્કિટ નો ભૂકો અમૂલ ક્રીમ 🍌 કેળા અને વેનીલા કસ્ટર્ડ ક્રીમ લો હવે અમૂલ ક્રીમ ને થિક કરવા એક બાઉલમાં બરફ ના ટુકડા લો એ બરફ ના ટુકડા પર બીજુ બાઉલ લઈ તેમાં ક્રીમ લો સતત હલાવતા રહો તેથી એ થિક થાશે એ ક્રીમ તૈયાર થાય એટલે ત્યારબાદ કેળા ના મીડિયમ ટુકડા કરવા

  4. 4

    હવે એક કાચ નો ગ્લાસ 🥤 લો તેમા કસ્ટર્ડ ક્રીમ નાખો એનુલૈયર તૈયાર થાય એટલે કેળા ના પીસ મુકવા ત્યારબાદ બિસ્કિટ નો ભૂકો નાખવો એનુ લૈયર કરો પછી અમૂલ ક્રીમ નુ લૈયર કરો અને પાછા કેળા ના પીસ મુકવા અને ચોકલેટ સિરપ થી ડેકોરેશન કરો એક ચોકલેટ 🍫 મૂકી ત્યારબાદ ફ્રીઝ મા ઠંડુ થવા દો થોડા સમય પછી તૈયાર છે બનાના પુડિંગ 🍌

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર April 20, 2022 09:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા પુડીંગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી મુંગ મસાલા
  2. રાજભોગ શ્રીખંડ
  3. રાગી ની રોટલી (Ragi Roti Recipe in Gujarati)
  4. ડિઝાઇનર ઘૂઘરા
  5. ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
  1. દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
  2. સરગવા નું મસાલા વાળુ શાક (Saragva Shak Recipe In Gujarati)
  3. દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
  4. કેળા વેફર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close