વેજ મંચુરિયન

Rajni Sanghavi @cook_15778589
વેજ મંચુરિયન
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ ગાજર ને ઝીણા સમારી લો તેમાં લીલા મરચા ની કટકી નાખો તેમાં મીઠું નાખી પાણી નીચોવી લો.
- 2
તેમાં મેંદો નમક નાખી બોલ્સ બનાવી લો તેલ મૂકી બધા બોલ્સ તળી લો.
- 3
લાલ લીલા કેપ્સિકમ ડુંગળી અને એકસરખી સાઇઝમાં સમારી લો કડાઈમાં તેલ મૂકી આદુ લસણની પેસ્ટ સાંતળો. તળાઈ જાય પછી તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરો.
- 4
તેમાં નમક રેડ ચીલી સોસ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી થોડું પાણી નાખી ઉકળવા દો. ગ્રેવી ઘટ્ટ થવા દો.
- 5
ગ્રેવી ઘટ્ટ થઈ જાય પછી તેમાં તળેલા બોલ્સ ઉમેરી ઉપર ડુંગળી પાતળી સજાવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16173533



ટિપ્પણીઓ (2)