ડિઝાઇનર ઘૂઘરા

Rajni Sanghavi @cook_15778589
ઘુઘરા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે અને તીખા ઘુઘરા ની ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#RBC
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં તેલ નાખી લોટ બાંધી લો તેને થોડીવાર રેસ્ટ આપો બટેટાને બાફી મેશ કરી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી આદુ મરચાની પેસ્ટ સાંતળો તેમાં બટેટા નાખી તેમાં મરચું ધાણાજીરુ હળદર ગરમ મસાલો લીંબુનો રસ નાખી હલાવી લો આ રીતે સ્ટફિંગ તૈયાર કરો.
- 3
મેંદાના લોટના લૂઆ પાડી નાની પૂરી વણી વચ્ચે સ્ટફિંગ પાથરી ડિઝાઇનર ઘુઘરા તૈયાર કરો.
- 4
કડાઈમાં તેલ ઉમેરી તેલ ગરમ થાય પછી મીડીયમ આજ પર બધા ઘૂઘરા તળી લો આ ઘૂઘરાને ખજૂર આમલી અને લીલા કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16173628




ટિપ્પણીઓ (3)