ખીચયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
પાપડ વગર તો અધુરુ જમણ......
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાણી ઉકાળો તેમાં, આદું, મરચા ની પેસ્ટ મીઠું, જીરું નાખો. હવે આ પાણી માં ખારો નાખો, અને ઉકાળો,પછી ગેસ બંધ કરી તેમાં લોટ નાખતા જાવ અને હલાવો... હવે બધુજ મિક્સ કરી ને. તેમાં થી ગુલા બનાવી ને તેને વારાળે બાફો, અને પછી આ ગુલા ને જાડી કોથળી પર મસળો એકદમ લિસો બની જાય એટલે એમાંથી ગુલા કરી પાપડ બનાવો અને તેને તાપ માં સુકવો
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16174038








ટિપ્પણીઓ