Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175469
દાળ ચોખા બરાબર ધોઈ નાખો થોડી વાર પલાડી રાખો
તેલ ઘી મીક્સ લેવા તેમા ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં ટામેટા નાખો બધા શાક નાખવા
આદું મરચાં લસણ હળદર લાલ મરચું પાઉડર મીઠું નાખો
પલાડી ને રાખેલ દાળ ચોખા અને છ વાટકી પાણી નાખી 3 વીસલ વગાડો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)