ચીઝ કેપ્સીકમ ગાર્લિક પરાઠા (Cheese Capsicum Garlic Paratha Recipe In Gujarati)
Kajal Sanghvi @Kajal_19
ચીઝ કેપ્સીકમ ગાર્લિક પરાઠા (Cheese Capsicum Garlic Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મેંદો મીઠું અને તેલનું મોણ ઉમેરી જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધવો
- 2
તેમાંથી લૂઓ લઈ પરોઠું વણી વચ્ચે ખમણેલું ચીઝ ઝીણું કાપેલું કેપ્સીકમ અને લસણ તેમજ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી પરોઠું બનાવવું
- 3
તવી ગરમ કરી બંને બાજુ તેલ મૂકી બરાબર શેકી લેવું
- 4
ચટણી કે કેચપ સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16184293







ટિપ્પણીઓ