ડ્રાયફ્રૂટ્સ શ્રીખંડ
#RB3
ડ્રાયફ્રૂટ્સ શ્રીખંડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંના મસ્કાને એક વાટકામાં કાઢીને તેમાં મલાઈ ઉમેરીને મિક્ષ કરો. મસ્કા માટે મોળા દહીંનો ઉપયોગ કરવો.
- 2
હવે તેમાં ખાંડ ઉમેરીને ખાંડ મિક્ષ થાય ત્યાં સુધી હલાવો ખાંડ આખી લેવાથી સારું રિઝલ્ટ મળશે,બૂરું ખાંડ હશે તો પાણી છોડશે.
- 3
હવે એક મોટા વાટકામાં ચટણી મૂકીને તેમા આ મિશ્રણને ચમચીથી હલાવતા રહીને શ્રીખંડ બનાવો.ત્યારબાદ તેમાં કાજુ,બદામ અને પીસ્તાના ટુકડા, કિશમિશ તથા ઈલાયચીનો પાઉડર ઉમેરીને બધું મિક્ષ કરો.
- 4
ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી થોડી કિશમિશ અને કાજુબ્દામના ટુકડાથી સજાવો.થોડીવાર ફ્રીજમાં મૂકીને ઠંડો સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16185691




ટિપ્પણીઓ