માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)

Trupti Jani
Trupti Jani @trupti_95
Bharat,Ahemdabad

#AP

માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ પીઝા બેસ
  2. 3ક્યુબ ચીઝ
  3. પીઝા સોસ
  4. 1ટામેટા
  5. 1નાની ડુંગળી
  6. 2-3કળી લસણ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  9. 2 ચમચીટોમેટો કેચઅપ
  10. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  13. 1/2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોસ બનાવા માટે- ટામેટા ને ક્રસ કરો.ડુંગળી અને લસણ ને ઝીણા સુધારી લો.હવે તેલ મૂકી લસણ ડુંગળી સાંતળી લો.ટામેતા પ્યૂરી એડ કાટો

  2. 2

    હવે તેમાં ઓરેગનો,ચીલી ફ્લેક્સ,રેડ ચીલી સોસ,ટોમેટો કેચઅપ,લાલ મરચું પાઉડર અને મીઠું નાખી 5-7 મિનિટ હલાવતા રહો.

  3. 3

    હવે ડોકળિયું કે કડાઈ માં મીઠું નાખી સ્ટેન્ડ રાખી ઉપર કાણા વાળું કોઈ ડિશ રાખો.તેને 4-5 મિનિટ ગરમ થવા મૂકી દો. ઉપર થાળી ટાંકી દો

  4. 4

    પીઝા બેસ પર પીઝા સોસ લગાવી ચીઝ ખમણી નાખો.અને કાણાં વાળી જે ડિશ મૂકી છે તેમાં મૂકી અને ટાંકી દો.

  5. 5

    ઉપર થી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Jani
Trupti Jani @trupti_95
પર
Bharat,Ahemdabad

Similar Recipes