રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈ મિક્સર માં નાખી થોડું પાણી નાખી ક્રશ કરી લો પછી એક વાસણ મા ઘઉં નો લોટ લો તેમાં મીઠું,મરચું, હળદર, લસણ મરચા ની પેસ્ટ, મોણ માટે તેલ, ક્રશ કરેલી પાલક નાખી લોટ બાંધવો
- 2
પછી નાના લુવા કરી વણો પછી તવી પર થોડું તેલ લગાવી શેકી લો ગરમ ગરમ અથાણાં સાથે પાલક પરોઠા સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16185985




ટિપ્પણીઓ (2)