#RB4
રતાળુ ને બરાબર સાફ કરીને છોલ કાઢીને પાતળા પીસ કરીદો ને ગરમ તેલમાં તળીલો ગુલાબી થાય એટલે કાઢીલો.
હવે તેના ઉપર મીઠું મરી ને ચાટ મસાલો નાખો ને ચટણી સાથે પીરસો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)