તુરીયાની છાલ અને મરચા નો સંભારો (Turiya Chhal Marcha Sambharo Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

તુરીયાની છાલ અને મરચા નો સંભારો (Turiya Chhal Marcha Sambharo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાચ થી10 મિનિટ
બે લોકો માટે
  1. ૧ કપતુરીયા ની છાલ
  2. ૨-૩લીલા મરચા સમારેલા
  3. 1 ચમચીતેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી હળદર
  6. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

પાચ થી10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુરિયાને સારી રીતે ધોઈને તેની છાલ કાઢી લેવી અને તેને સમારી લેવી મરચા ને પણ ઝીણા સમારી લેવા

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી સમારેલી તુરીયા ની છાલ અને સમારેલા મરચા હળદર અને મીઠું નાખી 5 મિનીટ હલાવીને એક બાઉલમાં કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes