રવા ઢોકળા

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

રવા ઢોકળા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપરવો
  2. ૧ કપદહીં
  3. ઇનો પાઉચ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૩ ચમચીલસણ,આદુ,મરચાં વાટેલા
  6. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  7. ૩ ચમચીતેલ
  8. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર મુજબની બધી સામગ્રી લઇ તેને બરાબર મિક્સ કરી ને ખીરા ને 20 મિનિટ માટે મૂકી દો.ફક્ત ઇનો અને બેકિંગ પાઉડર સિવાય.

  2. 2

    હવે તેમાં બેકિંગ પાઉડર અને ઇનો તેમાં નાખી ને બરાબર હલાવી દો. તેને આ રીતે ઢોકળાની થાળીમાં પાથરીને ઢોકળા સ્ટેન્ડ માં ૧૦-૧૫ મિનિટ બાફવા મૂકવા.થઈ જાય એટલે થોડા ઠંડા થાય એટલે તેના પીસ પડી ને સર્વે કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes