કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા ના લોટ ના ખમણ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા ના લોટ ના ખમણ રેસીપી મુખ્ય ફોટો

ચણા ના લોટ ના ખમણ

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#RB10
આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ.

#RB10
આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ.

વધુ વાંચો

ચણા ના લોટ ના ખમણ

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#RB10
આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ.

#RB10
આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  • 250 ગ્રામચણાનો લોટ
  • 2 નંગલીલાં મરચાં
  • 1 ચમચીરાઈ
  • 1/4 ચમચીહિંગ
  • 3 ગ્રામલીંબુના ફૂલ
  • 5 ગ્રામસોડા બાય કાર્બ
  • કોથમીર સમારેલી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ ચાળી લો, પછી તેમાં મીઠું, લીંબુ ના ફૂલ અને પાણી નાખી ખીરું તૈયાર કરો

  2. 2

    પછી તેલ અને સોડા વડે તેને ફિણી નાખો, એક થાળી મા તેલવાળો હાથ ફેરવી આ મિશ્રણ ને પાથરી દો,

  3. 3

    એને ઢોકળાં ની જેમ વારાળ વડે 20/25 મિનિટ સુધી બાફી લો, તૈયાર થાઈ એટલે તેના ટુકડા કરી ગરમ કરેલા તેલ મા રાઈ, હિંગ, મરચાં નાખી વઘારી લો, અથવા ખમણ ની થાળી ઉપર વગાર રેડી દો આની ઉપર સમારેલા કોથમીર ભભરાવો. અને સર્વ કરો

    ચણા ના લોટ ના ખમણ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Talati
Bina Talati @Bina_Talati
પર June 07, 2022 05:26
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા લોટ ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવભાજી બૃશેટા (Pavbhaji Brusheta recipe in Gujarati) (Jain)
  2. મહારાષ્ટ્રીયન પાટવડી રસ્સા (Patwadi Rassa Recipe In Gujarati)
  3. ચોખાના લોટ ની ચકરી
  4. કેપ્સિકમ આલુ મસાલા સબ્જી (Capsicum Aloo Masala Sabji Recipe In Gujarati)
  5. સ્વીટ ખાંડવી
  1. ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
  2. લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
  3. કેસર પિસ્તા આઇસક્રીમ
  4. ફણગાવેલા મગ નું રાઇતું
https://cookpad.wasmer.app/in-gu/recipes/16196987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close