ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ના કટકા કરી હળદર મીઠું નાખી એક દિવસ રાખી દયો,
ગુંદા ના ઠડિયા કાઢી મીઠું નાખી રાખી દો
બીજે દિવસે કપડાં પર કેરી ગુંદા પહોળા કરો થોડા હવા માં કોરા કરો
સરસિયું તેલ ગરમ કરો,ઠંડુ થવા દો,પછી એક પહોળા વાસણ માં રાઈ મેથી ના કુરિયા નો મસાલો નાખો વચ્ચે થોડી હિંગ મૂકી તેલ ઉમેરો,મસાલો હલાવી તેના માં કેરી ના કટકા રગદોળી,ને.કાચની બરણી માં નાખો,ગુંદા માં મસાલો ભરતાં જવું એક વાર કેરી ના કટકા,તેના પર ગુંદા વડી કેરી એમ બરણી માં ભરતાં જવું,ઉપર વધારા નો મસાલો નાખવો,ને ઉપર સુધી આવે તેમ તેલ રેડવું,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206250




ટિપ્પણીઓ