ચીઝ ચીલી સેન્ડવીચ (Chili Cheese Sandwich Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગસ્લાઈસ બ્રેડ
  2. ૧ નંગસમારેલ કેપ્સિકમ
  3. ૩ ચમચીબટર
  4. ક્યુબસ ચીઝ
  5. ૧ ચમચીમરી પાઉડર
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેપ્સિકમને જીણા સમારી લો અને ચીઝ ને છીણી લો.

  2. 2

    ત્યારબાદ કેપ્સિકમ અને ચીઝ ને મીક્સ કરી તેમાં મીઠું,મરી પાઉડર અને ચાટ મસાલો ઉમેરી મિશ્ર કરો.

  3. 3

    હવે ૨ બ્રેડ ની સ્લાઈસ લો અને બંને બાજુ અમૂલ બટર લગાવી ૧ બ્રેડમાં તૈયાર કરેલ ચીઝ કેપ્સિકમ નું મિશ્રણ ઉમેરો.

  4. 4

    હવે તેના પર બીજી બ્રેડ રાખી બને બાજુ બટર લગાવી સેન્ડવીચને ટોસ્ટર મશીનમાં ગ્રીલ કરી લો.તેને ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે ચીઝ ચીલી સેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes