એક પેનમાં બટર લઈ બધા ઝીણા કાપેલા શાક અને પનીર સાંતળી લેવા
ત્યારબાદ તેમાં મીઠું મરી પાઉડર ઉમેરી ઓટ મિલ્ક નાખવું
જરૂર મુજબ પાણી ઉમેરી થોડું ઘટ્ટ થવા દેવો
કોથમીર ભભરાવી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ