પાણી પૂરી માટે ચણા બટાકા નો માવો (Panipuri Chana Bataka Mawa Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#Cookpad Gujarati
પાણી પૂરી માટે ચણા બટાકા નો માવો (Panipuri Chana Bataka Mawa Recipe In Gujarati)
#Cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને પાણીથી ધોઈ ચાર પાંચ કલાક પલાળી રાખો. પછી તેને કુકરમાં લઈ પાણી રેડી મીઠું નાખી ચાર વિસલ વગાડી બાફી લો. હવે બટાકાને ધોઈ કુકરમાં મૂકી પાણી રેડી ત્રણ વિસલ વગાડી બાફી લો.
- 2
હવે ચણા અને બટાકા ઠંડા થઈ ગયા છે. બટાકાની છાલ કાઢી તેને મેશ કરી દો. હવે એક બાઉલમાં બાફેલા ચણા મેશ કરેલા બટાકા મીઠું ચાટ મસાલો સંચળ પાઉડર પાણીપુરીનો મસાલો લાલ મરચું પાઉડર નાખી બરાબર હલાવી મિક્સ કરી લો.હવે તૈયાર છે પાણીપુરી માટે ચણા બટાકા નો માવો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210812



ટિપ્પણીઓ