ઢોકળા (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદ ની દાળ ને સાત થી આઠ કલાક પલાળી દો ત્યાર પછી મિક્સર મા ક્રશ કરી તેમાં મીઠું અને મેથી ના દાણા ઉમેરી આથો લાવવા વા થોડી વાર મૂકી રાખો
- 2
પછી લીલાં મરચા લસણ ની પેસ્ટ અને ઈનો નાખી બરાબર હલાવો અને ઢોકળા ના કૂકર મા ઢોકળા ની થાળી મૂકી દો
- 3
થોડી વાર બફાવા મૂકો ગરમ ગરમ ઢોકળા ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16211002




ટિપ્પણીઓ (2)