ધાણા મેથી નો પાઉડર (Dhana Methi Powder Recipe In Gujarati)

#Methi
#MDC
મેથી ભાગ્યે જ કોઈ ને ભાવતી હશે. એ જેટલી કડવી છે એના ગુણ એટલા જ ફાયદાકારક છે. મારા ફોઈજી પાસે થી મને આ શીખવા મળ્યો મસાલો. જેનાથી મેથી મોઢા માં પણ ના આવે અને પેટ માં પણ જાય. અને શેકીને નાખવાથી એની સુગંધ પણ બહુ સરસ આવે. રોજ ની દાળ માં આ મસાલો નાખવાથી એની સુગંધ અને ટેસ્ટ બંને માં ફરક પડે છે. સાથે સાથે બંને ના ગુણ તો ખરા જ.
ધાણા મેથી નો પાઉડર (Dhana Methi Powder Recipe In Gujarati)
#Methi
#MDC
મેથી ભાગ્યે જ કોઈ ને ભાવતી હશે. એ જેટલી કડવી છે એના ગુણ એટલા જ ફાયદાકારક છે. મારા ફોઈજી પાસે થી મને આ શીખવા મળ્યો મસાલો. જેનાથી મેથી મોઢા માં પણ ના આવે અને પેટ માં પણ જાય. અને શેકીને નાખવાથી એની સુગંધ પણ બહુ સરસ આવે. રોજ ની દાળ માં આ મસાલો નાખવાથી એની સુગંધ અને ટેસ્ટ બંને માં ફરક પડે છે. સાથે સાથે બંને ના ગુણ તો ખરા જ.
રાંધવાની સૂચનાઓ
- 1
આખા ધાણા અને મેથી ને લોઢી પર ધીમા તાપે થોડા શેકી લેવાના. ધ્યાન રહે બડે નહિ. ઠંડા પડે એટલે એની મિક્સર માં વાટી લઇ એનો પાઉડર બનાવો. દાળ શાક માં વઘાર માં મેથી ના વાપરતા આ પાઉડર નાખી દેવાથી સરસ લાગે છે. અને આ પાઉડર આખું વરસ બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. એકવાર જરૂર થી ટ્રાઇ કરજો તમે પણ આ પાઉડર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધાણા, મેથી અને ફુદીનાની સૂકમણી (Dhana Methi Pudina Sukavani Recipe In Gujarati)
#KS5 ધાણા, મેથી અને ફુદીનામાં ગજબના ઔષધિય ગુણો છે. તે જુદા જુદા રોગો મટાડવા માં ખૂબ જ ઉપયોગી છે. Ankita Tank Parmar -
ધાણા પાઉડર (Dhana Powder Recipe In Gujarati)
ધાણા પાઉડર sbji બનાવા મસાલા માં ઉપયોગી છે. Harsha Gohil -
મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસમેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે. Vaibhavi Boghawala -
ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)
#GA4#Week23"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે. Soni Jalz Utsav Bhatt -
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#KS5મેથી ની સુકવણીકસૂરી મેથી બધાજ પંજાબી શાક માં વાપરવામાં આવે છે. અને એ નાખવાથી શાક બહું જ મસ્ત લાગે છે. ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Richa Shahpatel -
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
મેથી ના ગોટા માં કોથમીર મેથી જેટલી જ વાપરવામાં આવે તો તેમાં કડવાશ નહિ આવે. ખાંડ નાખવાની જરૂર પણ નહિ પડે. મને રસોઈ માં ખાંડ વાપરવી ઓછી પસંદ છે એટલે હું બને ત્યાં સુધી ખાંડ નો ઉપયોગ ઓછો કરુ છું. Disha Prashant Chavda -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#VR મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે Dipal Parmar -
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaમેથી આલુ કે આલુ મેથી એ શિયાળા નું ખાસ શાક છે જે ઉત્તર ભારત માં વધુ પ્રચલિત છે. કડવી મેથી ભાજી અને બટાકા ના સંયોજન થી બનતી આ સબઝી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. કડવી મેથી ના ગુણ બહુ જ મીઠા છે. તેમાં કેલ્શિયમ, વિટામિન કે, સી અને એ સારી માત્રા માં હોય છે. બટાકા તો એક એવું કંદમૂળ છે જે બધા શાક સાથે ભળી જાય છે. શાક સિવાય બટાકા વિવિધ વ્યંજન માં પણ વપરાય છે. આ શાક માં મેથી નો સ્વાદ અને લીલો રંગ જળવાય તે માટે તેમાં મસાલા ન્યૂનતમ વપરાય છે. Deepa Rupani -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
મેથી નો રધડ (બેસન)
#BRશિયાળામાં તો રોજ એક ટાઈમ રોટલા હોય જ એમાં પણ મેથી ભાજી ની અવનવી વાનગી કુકપેડ ના માધ્યમ થી શીખવા મળે છે મેં આજ વિસરાતી વાનગી મેથી નો રધડ બનાવ્યો છે HEMA OZA -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4ચણા અને મેથી બંને શરીર માટે ઉત્તમ ગણાય છે તેને અથાણા ના રુપ માં પણ લઈ શકાય છે તે એટલા જ ઉત્તમ અને સ્વાદિષ્ટ લાગે છે sonal hitesh panchal -
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે Stuti Vaishnav -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR4 : મેથી મસાલા ભાખરીરાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
#GA4#week15#jaggery(clue)શિયાળા માં મેથી ખાવી ખુબ જ ફાયદાકારક છે..તે લીલી મેથી કે સૂકી બન્ને ના ગુણ ખુબ જ છે તો ચાલો આજે આપણે બનાવશું મેથી નું શાક જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ બને છે.. Mayuri Unadkat -
-
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
લીલા ધાણા લસણ ની ભાખરી (Lila Dhana Lasan Bhakhri Recipe In Gujarati)
#CWTશિયાળામાં લીલા ધાણા લસણ ભરપૂર માત્રામાં મળે છે, તે ભાખરી, થેપલા માં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મેથી માં મટર અને મલાઈ મળે તો કડવી મેથી પણ મીઠી લાગે....બાળકો હોંશે હોંશે ખાય Lopa Acharya -
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)
#goldenapron3#week1#Besanમેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે. Nilam Piyush Hariyani -
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai -
આલુ મેથી
ગુવાર ના શાક સાથે આલુ મેથી નું કોરું શાક પણ બનાવી દીધું..અમારે મેથી બહુ નાની મળે છે એટલે જલ્દી ચડી જાય અને કડવી પણ ન લાગે..તો બટાકા સાથે પરફેકટ મેચ થઈ જાય.. Sangita Vyas -
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani
More Recipes
ટિપ્પણીઓ