બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને તેની છાલ કાઢી લેવી.ચિપ્સ પડવા ની ખમણી થી પાતળી ચિપ્સ પાડી લેવી.આ ચિપ્સ ને પાણી મા રાખવી જેથી કાળી ન પડે.
- 2
ત્યાર બાદ એક કઢાઈ માં ગરમ તેલ મા ચિપ્સ મધ્યમ તાપે તળી લેવી.સફેદ રહે તેમ તળવી. લાલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- 3
હવે ચિપ્સ બહાર કાઢી થોડું સિંધવ મીઠું અને મરી પાઉડર ભભરાવવો.એર ટાઈટ ડબ્બા માં ભરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16213722











ટિપ્પણીઓ