બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#MDC
#Farali recipe
#cookpadgujrati
ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ‌ મારી દિકરી માટે બનાવુ છુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨,૩ દિવસ
સ્ટોર કરી શકાય
  1. 1 કિલો બટાકા
  2. 500 ગ્રામસાબુદાણા
  3. સ્વાદ પ્રમાણેફરાળી સેધંવ મીઠું
  4. 2 ચમચીલીલા મરચા ની,આદુ ની પેસ્ટ(ઓપ્સનલ)

રાંધવાની સૂચનાઓ

૨,૩ દિવસ
  1. 1

    બટાકા ધોઈ ને કુકર મા પાણી મુકી ને 4,5વ્હીસલ વગાળી ને બાફી લેવાના

  2. 2

    સાબુદાણા 1કલાક પલાળી ને સ્ટીમર મા પાણી વગર બાફી લેવાના. સાબુદાણા ટ્રાન્સપેરેન્ટ (પારદર્શી) થાય ગૈસ બંદ કરી ને ઠંડા કરી લેવુ

  3. 3

    કુકર ઠંડ થાય બટાકા કાઢી ઠંડા કરી ને છીણી લેવાના જેથી લમ્સ ના રહે, બટાકા ના મિશ્રણ મા સ્ટીમ કરેલા સાબુદાણા,સેધંવ મીઠું,આદુ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી ને લોટ જેવુ થિક મિશ્રણ કરી લેવુ, સેવ બનાવાના સંચા તેલ થી ગ્રીસ કરી,ચકરી ની જાલી મુકી બટાકા,સાબુદાણા ના મિશ્રણ ભરી ને ચકરી બનાવી ને તાપ મા સુકાવી લેવી. ચકરી બે દિવસ ના તાપ મા સુકાઈ જાય છે‌,બસ એર ટાઈટ ડબ્બા મા ભરી ને વર્ષ માટે સ્ટોર કરી લેવી.જયારે ખાવુ હોય ગરમ તેલ મા તળી ને ઉપયોગ મા લેવુ.તૈયાર‌છે "બટાકા -સાબુદાણા ની ફરાળી ચકરી.."

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes