ધારી

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB5
#week5
#ઘારી
પહેલી વખત જ મે ધરે બનવી છે મારા મિસ્ટર ને બહું ભાવે છે તો શેર કરું છું

ધારી

#RB5
#week5
#ઘારી
પહેલી વખત જ મે ધરે બનવી છે મારા મિસ્ટર ને બહું ભાવે છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3થી4 જણ માટે
  1. ૧૦૦ ગ્રામ મેંદો
  2. ઘી
  3. 10 ગ્રામ બદામ પિસ્તા પાઉડર
  4. ૧ ટે સ્પૂનઅમૂલ મિલ્ક પાઉડર (ઓપશનલ)
  5. ઇલાયચી, જાયફળ, જાવંત્રી અધકચરી ખાંડેલી
  6. 100 ગ્રામ માવો
  7. ૬૦ ગ્રામબૂરું ખાંડ
  8. તળવા માટે
  9. ડાલડા ઘી
  10. 10 ગ્રામ બૂરું ખાંડ + ચોખું ધ + દલડાં ઘી ધારી ને પીવડાવવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદામાં ઘી નું મુઠ્ઠી પડતું મોણ આપી લોટ બાંધી પાતળી પૂરી જેવી વણી લો

  2. 2

    પછી માવા ને ધીમા તાપે શેકી ઘી છુટ્ટું પડે પછી બદામ પિસ્તા ઇલાયચી જાયફળ જાવંત્રી નાખી ૧ મિનીટ થવા દો પૂરણ ઠંડું પડે પછી તેમાં ખાંડ એડ કરવી

  3. 3

    પછી મેંદા ની પૂરી વણી તેમાં પૂરણ ભરી પેટીસ જેવો શેપ આપી સામસામે ના પડ ને પાણી થી ચોંટાડી દો આવી રીતે બધી પૂરી વણી લો

  4. 4

    પછી ગેસ પર ધીમા તાપે ઘી મૂકી તળી લો પછી જયારે ઠંડી પડે ત્યારે બંને ઘી મિક્ષ કરી તેમાં બોળી દો પછી ઉપર બૂરું ખાંડ નાખી દો આવી રીતે ઘી ને બૂરું ખાંડ માં ૨ થી ૩ વાર બોળી ને કાઢી લો

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ધારી પેલી વખત બનાવી છે પણ અસલ બાર જેવી સ્વાદિષ્ટ બની છે (તમારે પડ જાડું કરવું હોય તો ધારી ને થોડીક વાર ફ્રીઝ માં મૂકી ફરી ઘી માં બોળી ને તળી લેવી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes