કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  • 3 નંગ બટાકા
  • 2 નંગ રીંગણા
  • 250 ગ્રામ કોબી કાંદા ને ટામેટાં
  • 2 ચમચીલાલ પાઉડર
  • ગરમ મસાલો
  • 1 ચમચીપાવભાજી મસાલો
  • 1 ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું કોથમીર
  • 2 ચમચાતેલ
  • 2 નંગલીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટેકા રીંગણાને કોબી ત્રણે કૂકરમાં પાણી મૂકી અને પછી બાફવા મૂકી દેવા મોટા મોટા કટકા કરીને મને ફાવે ત્યાં સુધી ડુંગળી અને ટામેટાંને ક્રશ કરી લે ડુંગળી અને ટામેટા ક્રસ કરી અને પછી એક પખવાડિયામાં તેલ લેવું 3 ચમચા તેલ થઈ જાય એટલે ડુંગળી નો વઘાર કરવો ડુંગળી ચઢી જાય એટલે ટામેટાં ક્રશ કરેલા નાખી દેવા

  2. 2

    મને માં બધો મસાલો મિક્સ કરી લેવો ધાણાજીરું પાઉડર ગરમ મસાલો પાવભાજીનો મસાલો લીંબુ મીઠું સ્વાદ પ્રમાણે એ બધું મિક્સ કરી લેવું અને પછી કૂકરમાં બફાઈ ગયા હોય બટેકા રીંગણા કોબી ઉપર માંથી પાણી કાઢી લેવું અને પછી પણ વસ્તુ ને ક્રશ કરી નાખવા ક્રશ કરી અને પછી ડુંગળીના ટમેટાનો વખારએમાં એ ક્રશ કરેલું નાખી દેવું અને પછી થોડીક વાર હલાવવું ધીરા ગેસે રાખી હલાવવું મને પછી થોડીક વાર રહી અને ઉતારી લેવું મને ઉપરથી કોથમીર છાંટી દેવી અને પછી એક ડીશમાં સર્વ કરવી એટલે પાવભાજી તૈયાર

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345
પર May 07, 2022 16:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોપડા -વિસરાતી વાનગી
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ શાહી શ્રીખંડ
  5. મૈસૂર પાક
  1. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ શાહી શ્રીખંડ
  3. બટાકા ની સેવ (Bataka Sev Recipe In Gujarati)
  4. શાહી વેજિટેબલ કોલ્હાપુરી (Shahi Vegetable Kolhapuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214981
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close