બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું.
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને કૂકરમાં ત્રણ સીટી વગાડી ને બાફી લેવા.
- 2
ત્યારબાદ બટેટાને છોલીને તેનો છૂંદો કરી લેવો.
- 3
હવે બટેટાના છુંદામા મીઠું,હળદર, વાટેલાં આદુ મરચાની પેસ્ટ કોથમીર, લીંબુનો રસ અને ખાંડ ઉમેરવા.
- 4
હવે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાનો વઘાર કરવો.
- 5
હવે તેમાં કોથમીર ભેળવી.
- 6
હવે બધું બરાબર મિક્સ કરીને ગોળા વાળવા.
- 7
હવે એક બાઉલમાં ચણાનો લોટ લેવો અને તેમા 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું.અને ચણાના લોટનું ખીરું તૈયાર કરવું.
- 8
ખીરું બહુ નરમ ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું.
- 9
હવે ખીરા માં મીઠું,ખાવાનું સોડા અને એક ચમચી જેટલું પાણી ઉમેરવું.
- 10
હવે બટેટાના ગોળાને ચણાના લોટમાં ડિપ કરીને તળી લેવા..
- 11
આછા પીળા રંગના થાય ત્યાં સુધી આપણે વાળાને તઽવા.
- 12
તૈયાર છે આપણા બટાકા વડા.
- 13
ગરમ બટાકા વડા ને તળેલા મરચાં કોથમીર ની ચટણી અને સૂકી લસણની ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
વડાપાઉં (Vada Pav Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જઆ રેસિપી હું મારી મમ્મીને ડેડીકેટ કરવા માંગુ છું♥️♥️♥️🥰♥️♥️♥️ Falguni Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
-
-
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
પનોરી (Panori Recipe In Gujarati)
#MDCઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી.મારા બંને બાળકો ને પણ પંનોળી ખુબજ ભાવે છે.આ રેસિપી મધર્સ ડે નિમિત્તે મારી મમ્મી ને સમર્પણ Nisha Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
સેઝવાન વડાપાઉં (Schezwan Vadapav Recipe In Gujarati)
#FD આ વડાપાવ હું મારા સૌથી સૌથી સૌથી ખાસ મિત્રને dedicate કરું છું. thakkarmansi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
અમારા ઘરમાં દહીં વડા નાના મોટા સૌ ની ફેવરિટ વાનગી છે. આ નાસ્તામાં અને ડીનર માં પણ ચાલે. લગભગ બધાની ફેવરિટ વાનગી હશે. Richa Shahpatel -
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મે આ રેસીપી મારી મમ્મી ,Cookpad ના બધા મેમ્બર અને દિશા જી પુનમ જી ને dedicate કરું છું. Thakar asha -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
બાફેલા બટાકા વડા (Steamed Bataka Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબટાકા વડા (નો ફ્રાય)ચટપટું ખાવાનું અને સાથે સાથે હેલ્ધી પણ આજે હું તમારી પાસે બટાકા વડા નો ફ્રાય રેસિપી લઈને આવીછું. દેખાવા માટે એકદમ સ્વાદિષ્ટ, નરમ અને હેલ્ધી પણ છે. Varsha Monani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાત જુદા જુદા ફરસાણ મળે છે. એમાંથી એક બટાકા વડા. Pinky bhuptani -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCook આ રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છુ ફેમિલી મા બધા ના ફેવરીટ છે આ રેસીપી એટલા માટે પસંદ કરી કે લગભગ બધા ની પસંદ હોય અને ટેસ્ટ મા બેસ્ટ ફરસાણ છે ઠંડા ખાવ કે ગરમ ચટણી સોસ સાથે પણ સ્વાદ મા સારા લાગે છેKusum Parmar
-
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
#MAજ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડેલું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે . Sejal Pithdiya -
ઓરમુ (Ormu Recipe In Gujarati)
#MDC( મધર્સ ડે રેસીપી ચેલેન્જ)આજ હુ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મી ની અતિપ્રિય રેસીપી શેર કરુ છું જેની પાસે થી હુ શીખી છુ. Trupti mankad -
બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#oil free# healthy and yummy#cookpad#nikscookpad#indiaઅહીં મે એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે.બટાકા વડા😲😋વીચાર માં પડી ગયા ને કે બટાકા વડા અને એ પણ હલ્ઘી.હા! કેમકે આ બટાકા વડા સ્ટીમ🍲 કરેલા છે......☺️ Nikita Gosai -
ભરેલાં પરવળ બટાકા ચિપ્સ નું શાક (Bharela Parval Bataka Chips Recipe In Gujarati)
#MAઆ શાક હું મારી સાસુ પાસેથી શીખી છું અત્યારે ખરી માં તો એ જ કેહવાય તો આ mother ડે પર હું એમને dedicate કરું છું Rina Raiyani -
ફરાળી બટાકા વડા(Farali bataka vada recipe in gujarati)
#આલુબટાકા નુ સાક ખાઈને કંટાળી ગયા હોય તોઆ બટાકા વડા ફરાળી ચટણી સાથે સરસ લાગે છે Kruti Ragesh Dave -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ