શાહી વેજિટેબલ કોલ્હાપુરી (Shahi Vegetable Kolhapuri Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#Cooksnap
# સમર લંચ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#Cook Click& Cooksnap

શાહી વેજિટેબલ કોલ્હાપુરી (Shahi Vegetable Kolhapuri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Cooksnap
# સમર લંચ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#Cook Click& Cooksnap

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2 નંગ બાફેલા બટાકા
  2. 1 ચમચીસમારેલી કોથમીર
  3. 1 વાટકીબાફેલા ચણા
  4. 1/2સમારેલું ગાજર
  5. 1 ચમચીતીખા
  6. 4 નંગલવિંગ
  7. 2તજના ટુકડા
  8. 4સૂકા લાલ મરચા
  9. 2 ચમચીઆખા ધાણા
  10. 1 ચમચીસફેદ તલ
  11. ગ્રેવી માટે
  12. 2 નંગસમારેલી ડુંગળી
  13. 2 નંગસમારેલા ટામેટા
  14. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  15. 1 ચમચીજીરૂ
  16. 1 ચમચીકાશ્મીરી મરચું
  17. 1/2 ચમચીહળદર
  18. 1 ચમચીધાણાજીરૂ
  19. 1 ચમચીગરમ મસાલો
  20. 1 ચમચીગરમ મસાલો
  21. 5 ચમચીતેલ
  22. 8પનીરના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ વેજીટેબલ સમારીને કૂકરમાં બાફી લેવું ત્યારબાદ બધા મસાલા એક ચમચી મરી પાઉડર 4 લવિંગ બે ત્રણ ટુકડા ક્યાં સૂકા મરચાં ૧ ચમચી તલ અને 1/2 કપ કોપરાનું છીણ આ બધાને અલગ અલગ વાડકીમાં ભરીને તૈયાર રાખવા

  2. 2

    ત્યારબાદ એક લોયામાં એક ચમચી તેલ લઇ તેમાં 2 તમાલપત્ર નાખવા ચાર નંગ લવિંગ નાખવા બે તજના ટુકડા નાખવા એક ચમચી મરી નાખવા ૪ સુકા મરચા નાખવા બે ચમચી આખા ધાણા નાંખવા આ બધા મસાલાઓને ધીમે તાપે બે મિનિટ સાંતળવા બધા મસાલા શેકાઈ ગયા પછી 1/2વાટકી કોપરાનું છીણ નાખી શેકવું ત્યારબાદ મિક્સરમાં નાખીને આ બધા મસાલાઓ ક્રશ કરી લેવા

  3. 3

    એક લોયામાં ૨ ચમચી તેલ નાખું એક ચમચી જીરૂ નાખવું ત્યારબાદ સમારેલી ડુંગળી નાખી એક મિનિટ સાંતળવી ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ નાખવી નાખવા ત્યારબાદ સમારેલા ટામેટાં નાખવા તેને બે મિનીટ સાંતળવા આવશે આ મિશ્રણ ઠંડું પડે ત્યારે મિસ્ટર જાર માં નાખી તેની ગ્રેવી બનાવવી

  4. 4

    ત્યારબાદ એક લોયામાં તેલ નાખી જીરુ નાખી 1/2 ચમચી હિંગ નાખી તેને સાંતળો ત્યારબાદ ક્રશ કરેલો મસાલો નાખવો તેને સાંતળવો તેમાં 1 ચમચી મીઠું નાખો એક ચમચી કાશ્મીરી મરચું નાંખવું 1/2 ચમચી હળદર નાંખવી એક ચમચી ધાણાજીરું આખું અને આ બધાને એક મિનિટ સાંતળવા ત્યારબાદ ગ્રેવી નાખવી આ બધાને એક મિનિટ સાંતળવી ત્યારબાદ બાફેલા વેજીટેબલ નાખવા અને 1/2 કપ પાણી નાખીને બે મિનીટ સાંતળવા એટલે તેલ બહાર આવશે પછી તેમાં પનીરના ટુકડા નાખવા થોડીવાર માટે સાંતળવા આમ આપણી શાહી વેજિટેબલ કોલ્હાપુરી વાનગી તૈયાર થશે

  5. 5

    આમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ કોરમા તૈયાર થશે જે ખૂબ જ ટેસ્ટી અને લિજ્જતદાર બને છે ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર થી ડેકોરેટ કરી સર્વ કરવું આ મહારાષ્ટ્રની કોલાપુર રાજ્યની ટ્રેડિશનલ ડીશ છે મુંબઈમાં સાઉથ રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવે છે અને લોકો હોંશે હોંશે ખાય છે આ એક ઉત્તમ પ્રકારની લંચ રેસીપી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes