રાંધવાની સૂચનાઓ
- 1
2-3 તુરીયા લેવાના પછીતેમાં થી છાલ કાઢી લેવાની તુરીયા ની છાલ જીની જીની સુધારી લેવી
- 2
1 કડાઈ માં 1 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાઈ સાંતળવી પછી તેમાં સમારેલી તુરીયા ની છાલ મરચું સમારેલું
- 3
પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી સાંતળવા દેવું
- 4
તૈયાર છે તુરીયા ની છાલ નો સંભારો 🥰
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219281




ટિપ્પણીઓ