લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Sweta Jadav
Sweta Jadav @sweta9694

લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 થી 3 માટે
  1. 2-3લીલા મરચા
  2. 1 ટુકડો આદું નો
  3. 3 થી 4 લસણ ની કળી
  4. 1 નાની વાટકીશીંગદાણા
  5. 2 ચમચી ખાંડ
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. લીલી કોથમીર
  8. 1 નાની વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લીલાં મરચાં સમારેલી કોથમીર આદું નો ટુકડો શીંગદાણા દહીં બધું

  2. 2

    લસણ ની કળી મીઠું ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરવું

  3. 3

    પછી એક મિક્સર માં 5 મિનિટ સુધી ક્રશ કરવું

  4. 4

    તૈયાર છે લીલી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Jadav
Sweta Jadav @sweta9694
પર

ટિપ્પણીઓ

Similar Recipes