#JR1
ઘઉંના લોટમાં તેલનું મોણ મીઠું અને જીરું ઉમેરી લોટ બાંધવો
થોડીવાર રેસ્ટ આપી પછી તેમાંથી પરોઠા તૈયાર કરવા
લોઢી માં તેલ મૂકી બંને બાજુ ધીમા તાપે બરાબર શેકી લેવા
આચાર સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ