ગોટલી ની સુકવણી (Gotli Sukavani Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#KR

ગોટલી ની સુકવણી (Gotli Sukavani Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦ થી ૧૫ નંગ કેરી નાં ગોટલા
  2. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી નાં ગોટલા સુકવવા

  2. 2

    પછી તેમાં થી ગોટલી કાઢીને કૂકરમાં મીઠું નાખી ૩થી૪ સીટી વગાડી બાફી લો.

  3. 3

    રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને ઝીણી કટકી સુધારી લઈને તડકે બે-ત્રણ દિવસ સુકવી લો.

  4. 4

    એકદમ સૂકાઈ જાય છે એરટાઈટ ડબામાં ભરી લો.

  5. 5

    આ સૂકાયેલી ગોટલી ને બાર મહિના સુધી રાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes