રાંધવાની સૂચનાઓ
- 1
બધાં વેજીટેબલ કટ કરી લો કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું ઉમેરો પછી
- 2
ડુંગળી લાલ થાય એટલે તેમાં કેપ્સિકમ પછી ટમેટું ઉમેરો પછી તેમાં મીઠું એડ કરો ઢાંકી દો ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ચઢવા દો
- 3
ટમેટું સોફ્ટ થાય એટલે બધા મસાલા એડ કરો થોડું પાણી ઉમેરી દો ચડવા દો પછી પનીર ઉમેરો મીક્સ કરી દો
- 4
હવે તેમાં કીચન કીગ મસાલો કસૂરી મેથી નાખી મીક્સ કરો બે મીનીટ સુધી ધીમા તાપે ચઢવા દો
- 5
તૈયાર છે આપણી પનીર ભુરજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel -
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને પંજાબી બહું જ ભાવે છે. આમા નું 1 પનીર ભૂરજી Vidhi V Popat -
-
પનીર ભૂરજી
ઘરે ઘણું બધું પનીર ભેગુ થઈ ગયું છે તો એમાંથી થોડું લઈનેપનીર ભુરજી બનાવી ..ડિનર તૈયાર કર્યું છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભૂરજી બાસ્કેટ (Paneer Bhurji BAsket Recipe in Gujarati)
#GA4#week6પંજાબી સાથે ચટપટા ચાટ Trusha Riddhesh Mehta -
-
પનીર ભૂરજી(Paneer Bhurji Recipe In Gujarati)
#AM3આજે મેં સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બનાવી છે Pina Mandaliya -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
-
-
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14મારા ઘર માં પંજાબી સબ્જી બધા ને ભાવે છે હું નવી નવી રેસિપી કુકપેડ પર થી જ શીખી ને ટ્રાઈ કરું છું Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205086
ટિપ્પણીઓ (2)