#JR1
બધા શાક ના ટુકડા કરી લેવા
એક કડાઈમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી ડુંગળી અને આદુ લસણ ઉમેરો
થોડીવાર સાંતળી બધા શાક ઉમેરવા મીઠું અને હળદર ઉમેરી થોડી વાર ચઢવા દેવું
ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરવું
શાક બરાબર ચઢી જાય એટલે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ