કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો-કાજુ લસ્સી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો-કાજુ લસ્સી રેસીપી મુખ્ય ફોટો

મેંગો-કાજુ લસ્સી

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB6
મેંગો - કાજુ લસ્સી

#RB6
મેંગો - કાજુ લસ્સી

વધુ વાંચો

મેંગો-કાજુ લસ્સી

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB6
મેંગો - કાજુ લસ્સી

#RB6
મેંગો - કાજુ લસ્સી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 વ્યકિત
  • 1 કપદહીં મોળો મસ્કો
  • 3/4 કપદૂધ
  • 1 ચમચીદહીં ઉપરની મલાઈ/ઘરની મલાઈ
  • 1/4 કપકેરીનો રસ
  • 2 ચમચીકેરીના ઝીણા કરેલા ટુકડા
  • 7-8આખા કાજુના 2 ફાડિયા
  • જરૂર મુજબ ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ઊંડા વાસણમાં દહીંનો મસ્કો અને મલાઈ મિક્ષ કરીને બરાબર ફીણો એટલે એકદમ સરસ ક્રીમી મિશ્રણ તૈયાર થશે.હવે તેમાં કેરીનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે આ મિશ્રણમાં દૂધ ઉમેરીને એક કે બે ચમચી બૂરું ખાંડ નાખીને મિક્ષ કરો.

  3. 3

    લસ્સી ખાટી - મીઠી હોય એટલે તમને ભાવે એ મુજબ ખાંડ ઉમેરવી અને દૂધ પણ જો તમને થોડી પાતળી લસ્સી ગમે તો વધુ ઉમેરવું.આ લસ્સી ચમચીથી ખવાય એવી થોડી જાડી બનશે એમુજબ રીત આપી છે.

  4. 4

    ત્યારબાદ આ મિશ્રણને serving ગ્લાસમાં રેડીને તેમાં કેરીના થોડા ટુકડા,થોડા કાજુના ફાડિયા ઉમેરીને બરાબર હલાવી દો. ઉપરથી ફરી કેરીના ટુકડા અને કાજુના ફાડિયા મૂકીને સજાવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર May 12, 2022 18:42
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો કાજુ લસ્સી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
  2. મેંગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
  3. મેંગો સ્મૂધી (mango smoothie recipe in Gujarati)
  4. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
  5. મેંગો ખીર (Mango Kheer Recipe In Gujarati)
  1. મેંગો મટકી આઈસક્રીમ (Mango Matki Icecream Recipe In Gujarati)
  2. કાચી કેરી ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
  3. મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16226448
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close