કાચી કેરી ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે. એ વખતે કંઈક ખાટું- મીઠું પીણું પીવાની મજા આવે. બધાના ઘરે બાફલોતો બનતો જ હોય છે પણ મેં આજે કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવ્યું હતું જે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું.કેરીને બાફવાની નથી એટલે આ શરબત જલ્દીથી બની જાય છે.
#KR
કાચી કેરી ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે. એ વખતે કંઈક ખાટું- મીઠું પીણું પીવાની મજા આવે. બધાના ઘરે બાફલોતો બનતો જ હોય છે પણ મેં આજે કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવ્યું હતું જે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું.કેરીને બાફવાની નથી એટલે આ શરબત જલ્દીથી બની જાય છે.
#KR
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને સારી રીતે ધોઈ ને છોલીને એના નાના- નાના કટકા કરવા. ફુદીનાના પાનને પણ ધોઈ લેવા.
- 2
હવે મિક્સરના જારમાં કેરીના કટકા, ફુદીનાના પાન, મીઠું, ખાંડ તથા પાણી ઉમેરી એને ક્રશ કરી લો.
- 3
બરાબર ક્રશ થઈ જાય એટલે એમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા ઉમેરો.પછી એને પણ બરાબર મિક્ષ કરો. પછી એને ગ્લાસમાં રેડી એના ઉપર ફુદીનાના પાનથી ગાનિઁશ કરો.
Similar Recipes
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#Immunityઅત્યારે કોરોનાની મહામારી આખા દેશમાં વ્યાપી રહી છે તો તેને કંટ્રોલમાં લાવવો ખૂબ જ અઘરું છે તો આપણે આપનું શરીર નું સ્વાસ્થ્ય સારું રહે અને આ રોગ સાથે લડવાની આપણને આપણું શરીર શક્તિ પ્રદાન કરે તે માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે કેરીમાં અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં આપણને મળે છે અને તેમાં ફુદીનો આદુ સંચર જીરું બધી સામગ્રી ભેગી કરીને મેં સરબતબનાવ્યું છે આ શરબત પીવા છે આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને કોરોના જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે તો દરેક મિત્રો આ ફેરી અને ફુદીનાનું શરબત પીવું જોઈએ Jayshree Doshi -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#KR@Amita_soni inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM કાચી કેરી અને ફુદીના નું શરબતઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ શરબત best option છે.તો આજે મેં કાચી કેરી અને ફુદીના નું શરબત શરબત બનાવ્યું. Sonal Modha -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
મેંગો મિન્ટ કૂલર (Mango Mint Cooler Recipe in Gujarati)
#goldenapron3 week16 #મોમઉનાળાની કાળઝાળ ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા માટેનું શ્રેષ્ઠ પીણું (શરબત) Nigam Thakkar Recipes -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#CookpadIndia#Cookpadgujaratiઉનાળા માં આ શરબત રેફ્રેશીગ માટે ઉત્તમ છે આ શરબત પીવા થી લુ લાગતી નથી hetal shah -
કેરી અને ફુદીનાનું શરબત (Keri Pudina Sharbat Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત#cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
કાચી કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
#immunityઅત્યારે corona ની કપરી પરિસ્થિતિમાં જ્યારે વિટામિન સી નો મારો રાખવો હોય તો આપડે અલગ અલગ રસ્તા વિચારતા જ હોઈએ છીએ, કાચી કેરી વિટામિન સી થી ભરપુર હોય છે, અને અત્યારે એની સીઝન પણ છે તો એનું શરબત બનાવી ઇમ્મુનીટી બુસ્ટ કરીએ. Kinjal Shah -
-
કાચી કેરી ફુદીના શરબત (Kachi Keri Mint Sharbat Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૬ #શરબત#આમ પન્ના/ કાચી કેરીનું શરબત જે ગોળ, ફુદીના પાન અને વળિયારી પાવડર નાખી બનાવેલ છે. જે એકદમ અલગ છે. ઠંડક આપે છે અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે Amita Soni -
-
કાચી કેરી અને ફુદીનાનું શરબત
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@dr.pushpaben dixitji Juliben Dave -
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMભીષણ ગરમી માં ખુબજ લાભ દાયી કેરી નું શરબત ઠંડક આપે છે.મારા મમ્મી ની રીત.સ્કૂલે લઈ જતા ને કૉલેજ માં પણ ગટગટાવતા.... Sushma vyas -
કાચી કેરી અને ફુદીના નુ શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળામાં ગરમી અને લુ થી બચવા ખૂબ જ ઉત્તમ પીણુ Deepti Pandya -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
# કાચી કેરી# mango ગરમીમાં ઠંડીનો અહેસાસ આપતો ઠંડો ઠંડો બાફલો પીવાથી લુ પણ લાગતી નથી. niralee Shah -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે Pinal Patel -
-
ગોળ કેરી નું શરબત (Gol Keri Sharbat Recipe In Gujarati)
#cooksnap કાચી કેરી, ગોળ, લાલ મરચું. ગરમીમાં ગુણકારી કાચી કેરી નું ગોળ વાળું શરબત. સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ બનતુ શરબત નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ..🍹બહુ જ refreshing અને હેલ્થ ની દૃષ્ટિ એ બહુ જ ગુણકારી..ઉનાળા ની સીઝન માં લું થી બચવા આવું શરબત દરરોજ પીવું જ જોઈએ.. Sangita Vyas -
કેરી નું ઇન્સ્ટન્ટ ડ્રીંક (Keri Instant Drink Recipe In Gujarati)
#KRઅહી મે કાચી પાકી કેરી નો ઉપયોગ કર્યો છે .અને આ શરબત તરત બનાવીને પીવાનું છે. Sangita Vyas -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
કાચી કેરી નો મુખવાસ (Kachi Keri Mukhwas Recipe In Gujarati)
#KRકાચી કેરીનો આ મુખવાસ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
More Recipes
ટિપ્પણીઓ (9)