કેરી ગોળનું વઘારીયું અથાણું (Keri Gol Vaghariyu Athanu Recipe In Gujarati)

Sapana Kanani @sapana123
કેરી ગોળનું વઘારીયું અથાણું (Keri Gol Vaghariyu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીના ટુકડા કરી તેમાં હળદર મીઠું બરાબર મિક્સ કરી લો
- 2
- 3
હવે તેમાં કેરીના ટુકડા ઉમેરી મિક્ષ કરી ચડવા દો હવે તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી કેરી બફાઈ જાય ત્યાં સુધી થવાદો
- 4
હવે ગેસની flame બંધ કરી તેમાં મરચું પાઉડર મિક્સ કરો એમાં વરીયારી ઉમેરી મિક્સ કરી ઠંડુ થવા દો બરણીમાં ભરી સ્ટોર કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235795






ટિપ્પણીઓ