ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા અને ટામેટાની ગ્રેવી કરવી ગ્રેવી થઇ ગયા પછી મરચાની બે મરચાની પણ ગ્રેવી કરવી ગ્રેવી થઈ જાય એટલે પંજાબી નો મસાલો એક કટોરી લેવો તેમાં થોડું પાણી નાખીને હલાવી નાખો અને પછી એક બકરિયા માં તેલ લેવું ને ધીમા ગેસ એ મુકો તેલ થઈ જાય એટલે ડુંગળી નો વઘાર કરવો ડુંગળી થોડી આછી બદામી કલર ની થઈ જાય એટલે ટામેટાં અને મરચું ક્રશ કરેલું નાંખો અને પછી એને હલાવો
- 2
પંજાબી મસાલો ગ્રેવી બનાવેલી છે ગ્રેવીને વઘારમાં નાખી દેવુ એને પછી થોડીવાર હલાવી લેવું પછી મીઠું હળદર લાલ પાઉડર ધાણાજીરૂં બધું મિક્ષ કરી લેવું અને ચીઝ લઈને નાના નાના ટુકડા કરી લેવા ટુકડા ગ્રેવીમાં નાખી દેવા ગ્રેવીમાં નાખ્યા પછી એને થોડીક વાર હલાવવા દેવું અને પછી ઉપરથી કોથમીર છાંટી દેવી એક બાઉલમાંકાઢીઅને સર્વ કરવા ત્યારે ચીઝ ને ખમણીને કટોરીમાં દેવું ચીઝ અંગુરી ત્યાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16246897




ટિપ્પણીઓ