દહીં બેસન સરગવો (Dahi Besan Saragva Recipe In Gujarati)

સરગવો ના ઘણા બધા ફાયદા છે. અમારા ઘરમાં બધાને સરગવો બહું જ ભાવે તો આજે મેં દહીં બેસન સરગવો બનાવ્યો.
દહીં બેસન સરગવો (Dahi Besan Saragva Recipe In Gujarati)
સરગવો ના ઘણા બધા ફાયદા છે. અમારા ઘરમાં બધાને સરગવો બહું જ ભાવે તો આજે મેં દહીં બેસન સરગવો બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવા ના ટુકડા કરી તેમાં થોડું મીઠું અને હળદર નાખી કુકરમાં એક સીટી કરી બાફી લેવો.
- 2
એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ સૂકા લાલ મરચાં નાખી ને આદું મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળી તેમાં ટામેટાં વઘારી દેવા. ટામેટાં માં મીઠું ખાંડ હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરુ બધાં મસાલા નાખી દેવા અને થોડી વાર ચડવા દેવું.
- 3
પછી તેમાં સેકેલુ બેસન નાખીને થોડીવાર સેકાવા દેવું પેસ્ટ જેવું બની જશે.પછી તેમાં દહીં માં થોડું પાણી નાખી ઘોરવુ તૈયાર કરી લેવું અને ગાળી ને નાખી દેવું. અને ઉકળવા દેવું. જરૂર મુજબ પાણી ઉમેરવું. લીંબુનો રસ પણ નાખી દેવો.
- 4
થોડું ઉકળે પછી તેમાં સરગવો નાખી દેવો. અને ૫/૭ મીનીટ સુધી ધીમા તાપે ઉકળવા દેવું જેથી સરગવા મા બધો મસાલો મિક્સ થઈ જાય.એકદમ ઘટ્ટ થવા દેવું.
- 5
Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવો.
તો તૈયાર છે
દહીં બેસન સરગવો
ગરમ ગરમ રોટલી અને રાઈસ સાથે સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
આજે બપોર ના જમવાના માં simple dish બનાવી હતી Sonal Modha -
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે. Sonal Modha -
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોશિયાળામાં બધા શાક આવે છે તેવી જ રીતે સરગવો પણ ખૂબ જ ફ્રેશ અને સરસ મળે છે. સરગવો એ nutrients થી ભરપૂર છે અને શરીરમાં ખાવાથી ઘણા રોગો દૂર રહે છે માટે કાયમી ખોરાકમાં સરગવાના પાન તથા સરગવાનું શાક અને સરગવાનું સૂપ જરૂર લેવું જોઈએ મેં આજે દહીંવાળું સરગવાનું શાક બનાવ્યું છે જે બહુ જ સરસ અને ટેસ્ટી બન્યું છે. Jyoti Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવાને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય છે . અને હેલ્થ માટે એના બહુ બધા ફાયદા છે . આજકાલ માર્કેટ મા મોરિંગા નો પાઉડર પણ મળે છે .જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. આજે સરસ તાજી સરગવાની શીંગ મળી ગઈ તો મેં એમાંથી સરગવાની કઢી બનાવી. સરગવાની કઢી અમારા ઘરમાં બધાની પ્રિય છે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
સેવ તુરિયા નું શાક
#RB7 સેવ તુરિયા નું શાકઅમારા ઘરમાં બધાને તુરિયા નું શાક બહુ જ ભાવે તો આજે મેં એમાં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick સરગવો એ એક ખૂબ જ હેલ્ધી શાક છે. સરગવો એ આપણા શરીર માટે એક ઉત્તમ ખોરાક છે. સરગવો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. સરગવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ઘણો ફાયદાકારક નીવડે છે. આપણે જમવામાં દરરોજ સરગવો લેવો જોઈએ. સરગવામાંથી ઘણી બધી વાનગીઓ બને છે મેં આજે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. Asmita Rupani -
દહીં વાળા રાયતા મરચાં
અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે કાચા તળેલા વઘારેલા કે પછી અથાણાં માં. એટલે મારા ઘરમાં અથાણાં બહું જ બને. તાજા તાજા થોડાક જ બનાવું. ૩/૪ દિવસ માં ખવાય એટલાં જ. Sonal Modha -
હોમમેડ દહીં (Homemade Dahi Recipe In Gujarati)
#mr હોમ મેડ curd દહીંઅમારા ઘરમાં બધાને fresh farm milk નુ દહીં ખૂબ જ ભાવે છે. તો હું દહીં ઘરે જ જમાવું છું. Sonal Modha -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ ના કચછી લોકો આ ખારી ભાત બહું જ બનાવતા હોય છે. તો આજે મેં પણ ખારી ભાત બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જયારે ટાઈમ ઓછો હોય અને હેલ્ધી ડીશ બનાવવી હોય તો આ ખારી ભાત best option છે. જે ફટાફટ બની જાય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)