ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને કાંદાને ગ્રેવી કરવી અને મરચાંની પણ ગ્રેવી કરવી પંજાબી નો મસાલો એક કટોરીમાં કાઢવો અને પછી એમાં પાણી થોડુંક નાંખી અને મિક્સ કરી લેવું મને પછી એક બગડીયા માં તેલ લેવું તેલ થોડીક વાર થવા દેવું તેલ થઇ ગયા બાદ ડુંગળી નો વઘાર કરવો ડુંગળી નો વઘાર કર્યા પછી થોડીક વાર ચઢવા દેવી ચડી જાય એટલે મરચું અને ટામેટું ક્રશ કરેલું નાખી દેવું એ ત્રણેને થોડીક વાર હલાવીને ચડવા દેવું ચડી જાય એટલે એમાં પંજાબી મસાલો નાખી દેવાનો પંજાબી હળદર લાલ પાઉડર ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું બધું નાખી અને પછી હલાવી નાખો
- 2
અને હલાવી નાખ્યા પછી થોડીક વાર ચઢવા દેવું ચડી જાય એટલે ચીઝ લેવું અને એના નાના નાના ટુકડા કરી અને ગ્રેવી માં માથેથી નાખી દેવું અને પછી થોડીવાર હલાવી અને પછી થોડીક વાર ચઢવા દેવું ચડી જાય એટલે એક બાઉલમાં કાઢી લેવું અને એક કટોરીમાં સર્વ કરવું અને પછી એના ઉપરથી ચીઝ ખમણી નાખવું એટલે ચીઝ અંગુરી તૈયાર અને પછી આપણે એને ખાઈ શકે
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ