કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ મુઠીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ મુઠીયા રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ મુઠીયા

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#RB7

#RB7

વધુ વાંચો

વેજિટેબલ મુઠીયા

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#RB7

#RB7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપજીણી સમારેલી પાલક
  • ૧.૫ કપ ખમણેલી દૂધી
  • ૧/૨ કપખમણેલું ગાજર
  • ૧/૨ કપક્રશ કરેલા વટાણા અને ફણસી
  • જરુર મુજબ કોથમીર
  • ૨ કપઘઉં નો લોટ
  • ૧/૨ કપચણા નો લોટ
  • ૧ ચમચીહળદર
  • ૧/૨ ચમચીહિંગ
  • ૨ ચમચીખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ પાણી
  • ચપટીખાવાનો સોડા
  • વઘાર માટે
  • ૩ ચમચીતેલ
  • ૨ નંગમોળા મરચા
  • ૮થી ૧૦ લીમડા ના પાન
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીસફેદ તલ
  • જરૂર મુજબ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી ને ભેગા કરી તેમાં જરૂરી મસાલા ઉમેરો અને ઘઉં નો લોટ અને ચણા નો લોટ ઉમેરો અને લોટ બાંધી લો.
    હવે ઢોકળીયા માં સ્ટીમ કરવા મૂકો અને 15 20 મિનિટ ધીમા તાપે સ્ટીમ કરો

  2. 2

    હવે સ્ટીમ થઇ જાય પછી વઘાર માટે એક કડાય માં તેલ મૂકી તેમાં રાઈ તેલ લીલા મરચા લીમડા ના પાન તલ નાખી અને સ્ટીમ કરેલા મુઠીયા ને કટ કરી ને ઉમેરો. સારી રીતે હલાવી અને ઉપર થી કોથમીર ઉમેરી 3- 4 મિનિટ પછી ગેસ બંધ કરો અને ગરમા ગરમ પીરસો.. મેં ટામેટાં નો સૂપ અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
પર May 22, 2022 11:02
Anjar Kutch

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
May 25, 2022 16:26
Congratulations Dear for 100 Recipes
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati)
  2. હક્કા નુડલ્સ
  3. પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ ઢોકળા રોલ
  5. વેનીલા આઇસ્ક્રીમ વિથ ચોકલેટ સીરપ (Vanilla Ice Cream With Chocolate Syrup Recipe In Gujarati)
  1. દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
  2. આદુ ફુદીનો ઈલાયચી ચા
  3. ચોકલેટ સ્પોન્જ કેક (Chocolate Sponge Cake Recipe In Gujarati)
  4. કાર્ડેમોન સીનેમોન ટી (Cardmon Cinemon Tea Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16249097
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close