ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ખમણી થી ક્રશ કરી લો.અને સ્વાદ મુજબ મીઠું નાખી દો
- 2
સ્ટફિંગ માટે ટોપરનું ખમણ,કિસમિસ,આદુ-મરચા ની પેસ્ટ, શીંગ દાણા ભૂકો,લાલ મરચું પાઉડર,ધાણા ભાજી,લીંબુ નો રસ બધું નાખી મિક્સ કરી લો
- 3
હવે બટાકા ની થેપલી કરી તેમાં સ્ટફિંગ નો મસાલો ભરી ગોળ લીંબુ જેવડી પેટીસ ભરી લો.હવે તેને તખમીર ના લોટ માં ફેરવી તળી લો.તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16249236







ટિપ્પણીઓ (4)