ભરેલા ગૂંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગુંદા
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીધાણાજીરું
  5. મીઠું સ્વાદમુજબ
  6. 1/2 ચમચીહળદર
  7. ગરમ મસાલા
  8. વઘાર માટે તેલ જરૂર મુજબ
  9. 2 નંગડુંગળી સમરેલી
  10. 2 નંગ ટામેટા સમરેલા
  11. 1 ચમચી લસણ ની ચટણી
  12. 1/2 ચમચી રાઈ
  13. 1/4 ચમચી હિંગ
  14. લીમડો
  15. તમાલ પત્ર
  16. લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ગૂંદા ને ઠળિયા કાઢી ને કૂકરમાં ૧ વિશલ કરવી ત્યાર બાદ ચણા ના લોટ બધો મસાલો નાખી ત્યારે કરવો ગુંડા ઠારી જાયે પછી ગૂંદા ભરી લેવા ભરાયે જાયે પછી વઘાર મુકવો

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેલ આવે પછી રાઈ હિંગ લીમડો લવિંગ નાખી ને વઘાર કરવો ત્યારબાદ ડુંગળી ટામેટાં લસણ ની ચટણી નખ્વી પછી ધીમા ગેસ ઉપર થોડી વાર રાખવું પછી એમાં ગૂંદા નાખી ને બધું મીક્સસ કરીને ગેસ બંધ કરીદેવો

  3. 3

    ત્યાર છે ગૂંદા નું શાક ગરમ ગરમ સર્વ કરવું બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes