મેથીયા કટકી કેરી (Methiya Katki Keri Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

મેથીયા કટકી કેરી (Methiya Katki Keri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કીલો લાડવા કેરી
  2. 100 ગ્રામવનમાળી નો ખાટી કેરી નો મસાલો
  3. જરૂર મુજબ તેલ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ના જીણા કટકા કરી લેવા પછી હળદર મીઠું નાખીને હલાવી 3 કલાક રહેવા દો.

  2. 2

    ત્યાર બાદ પાણી નીતારી કપડા મા પાથરી થોડી કોરી પડવા દેવી.

  3. 3

    એક કડાઈ મા તેલ ગરમ કરી હીંગ નો વધાર કરી ઠંડુ કરો.

  4. 4

    એક બાઉલ મા કેરી લ ઈ તેમા મસાલો કરી તેલ ઉમેરી ને એક દિવસ બાઉલ મા જ રાખો પછી કાચની બરણી મા ભરી દો.સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes